$ClF_3$ ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ $CI$ પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફરસનો ઓક્સિડેશનઆંક સૌથી નીચો હોય તેવો ફોસ્ફરસનો ઓક્સિએસિડ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 2
    ઘનઅવસ્થામાં $PCl_5$ નીચેનામાંથી ક્યા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$સમુહ$-15$ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ $E _{2} O _{5}$ તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ $E _{2} O _{3}$ કરતા ઓછા એસિડિક છે.

    વિધાન $II :$ સમુહ$-15$ તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ $E _{2} O _{3}$ ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો અનુચુંબકીય છે?
    View Solution
  • 5
    $PH_3$ કરતાં $NH_3$ નું ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઘણુ વધારે હોય છે તેનું કારણ.......
    View Solution
  • 6
    પાયરોફોસ્ફોરિક એસિડ $(H_4P_ 2O_7)$ માં $P-OH$ બંધની સંખ્યા અને ફૉસ્ફરસની અવસ્થા અનુક્રમે જણાવો.
    View Solution
  • 7
    $Xe{F_2},\,Xe{F_4}\,,Xe{F_6}$ અણુઓમાં $Xe$ પરમાણુ જે ઇલેકટ્રોનયુગ્મ ધરાવે છે, તે ક્રમમાં દર્શાવો.
    View Solution
  • 8
    $O , S, Se$ અને $As$ તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.
    View Solution
  • 9
    ઉમદા વાયુઓ કોના દ્વારા શોષણ થાય છે
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો પેન્ટાફ્લોરાઇડ શક્ય નથી ?
    View Solution