નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન ($I$) : ઓક્સિજન  સમૂહ $16$ નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) $- 2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.

વિધાન ($II$) : સમૂહ $16$ માં જેમ નીચે જઈએ તેમ $+4$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને $+6$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
Statement-$I$: Oxygen can have oxidation state from $-2$ to $+2$ , so statement $I$ is incorrect

Statement- $II$: On moving down the group stability of $+4$ oxidation state increases whereas stability of $+6$ oxidation state decreases down the group, according to inert pair effect.

So both statements are wrong.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.

    વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.

    View Solution
  • 2
    હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ $HF > HI > HBr > HCl$ છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ ઉર્ધ્વપાતન પામે છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં રિડક્શનકર્તા પાવર સૌથી વધુ છે?
    View Solution
  • 5
    ઝેનોનના નીચેના ફ્લોરાઈડમાંથી કયો અશક્ય છે?
    View Solution
  • 6
    $P_4O_6$ માં $P-O$  બંધની સંખ્યા જણાવો.
    View Solution
  • 7
    નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A:$ પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે.

    કારણ $R$ : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે.

    ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 9
    $Po$ સિવાયના સમૂહ $-16$ ના તત્ત્વો ચાલ્કોજન તરીકે ઓળખાય છે, કારણ કે .........
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા પદાર્થને ગરમ કરતાં એમોનિયા આપતો નથી?
    View Solution