$ClO_2$ એક ઈલેક્ટ્રોન ધરાવતો અણુ હોવા છતાં તેનું ડાયમરાઈઝ થતું નથી, કારણ કે...
  • A
    ઓડ ઈલેક્ટ્રોન એ ડીબોક્લાઈઝડ છે.
  • B
    ઓડ ઈલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં લોક્લાઈઝડ થયેલ છે.
  • Cબે $Cl - O$ બંધોની લંબાઈ સમાન નથી.
  • Dક્લોરિન પરમણુમાં $P_x-P_x$ બંધન છે.
Medium
Download our app for free and get startedPlay store
a
\(Cl_2\) નો ઓડ ઈલેક્ટ્રોન (એકાકી ઈલેક્ટ્રોન) ડીલોકલાઈઝડ છે. આથી \(ClO_2\)  ડાયમેરાઈઝ થતો નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કયો એક આપેલા એસિડની વધતી એસિડિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ રજૂ કરે છે ?
    View Solution
  • 2
    નીચેના પદાર્થોમાંથી સૌથી વધુ એસિડિક ક્યો પદાર્થ હશે?
    View Solution
  • 3
    હાઇપો ફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસ પરમાણુ સાથે કેટલા $H -$ પરમાણુ સીધા જોડાયેલા હોય છે?
    View Solution
  • 4
    ઉમદાવાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે...
    View Solution
  • 5
    નીચેના અણુઓમાંથી ક્યો અણુ સૌથી વધુ સંખ્યાના $P - H$ બંધ ધરાવે છે?
    View Solution
  • 6
    $P_4O_6$ માં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ....... છે.
    View Solution
  • 7
    ક્યા તત્વના સંયોજનને ઉત્પન્ન કરવા માટે આણ્વીય હાઈડ્રોજનનો સૌથી વધારે ઔદ્યોગિક વપરાશ થાય છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યુ તત્વ ઔધોગિક રીતે તેના સંયોજનના જલીય દ્રાવણના વિધુત વિભાજનથી મેળવવામાં આવે છે ?
    View Solution
  • 9
    નાઇટ્રોજનના નીચેના ઓક્સાઇડોમાંથી ક્યો વાદળી ઘન છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution