નીચેનામાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા કયુ સંયોજન છે?
IIT 1992, Easy
Download our app for free and get startedPlay store
a
$F _2$ is the strongest oxidizing agent in the whole periodic table. The order of oxidizing power depends on the reduction potential, which depends on factors like Hydration enthalpy, enthalpy of atomization, and electron affinity. Combining all these factors and checking with experimental values leads to the well-known order of oxidizing power of halogens:

Here are the standard reduction potentials of all the halogens:

$F _2 \rightarrow 2.87$

$Cl _2 \rightarrow 1.36$

$Br _2 \rightarrow 1.07$

$I _2 \rightarrow 0.54$

$F _2$ has high hydration energy and low bond dissociation energy of all and that is why it is the strongest oxidizing agent of all.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો ટેટ્રાબેઝિક એસિડ છે ?
    View Solution
  • 2
    નીચે આપેલાને જોડો.

    (a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન
    (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ
    (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા
    (d)

    ડેકોન (Deacon's)

    પદ્ધતિ

    (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ

    નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ?

    $(a)\quad (b)\quad  (c) \quad (d)$

    View Solution
  • 3
    નાઇટ્રોજનના ટ્રાયહેલાઈડમાથી ક્યો પદાર્થ સૌથી વધુ બેઝીક છે?
    View Solution
  • 4
    નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો 

    $CN^+, CN^-, NO$ અને  $CN$

    આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ  હશે?

    View Solution
  • 5
    $K_2CS_3$ નુ નામ પોટેશિયમ ............... થશે.
    View Solution
  • 6
    સૌથી ઓછો બંધકોણ ધરાવતો અણુ જણાવો.
    View Solution
  • 7
    $XeF_6$ ના આંશિક જળવિભાજનથી એક સંયોજન $'X'$ મળે છે. જ્યારે $XeF_6$ સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન $'X'$ મળે છે. તો સંયોજન $'X'$ જણાવો 
    View Solution
  • 8
    ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ ક્યું છે?
    View Solution
  • 9
    ક્લોરીન અને નીચેનામાંથી બીજા કોના વડે બ્લીચીંગ પાવડર મેળવાય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક તરીકે થાય છે?
    View Solution