$P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} = + 1.67\,V$
$C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} = + 1.61\,V$
$B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} = + 0.20\,V$ આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે?
કેથોડ , એનોડ
$M|{M^ + }||{X^ - }|X,$ ${E^o}({M^ + }/M)$ $= 0.44\, V$ અને ${E^o}(X/{X^ - })$ $= 0.33\,V$ છે.આ આંકડા પરથી શું તારણ કાઢી શકાય?