Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને $0.05$ ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન $PbSO_4$ ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? $(PbSO_4$ નું મોલર દળ $= 303\, g \,mol^{-1})$
કોઈ વિદ્યુત વિભાજયયુક્ત સેલમાં જ્યારે વિદ્યુતપ્રવાહ પ્રવાહિત કરવામાં આવે છે ત્યારે ધનઆયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરે છે. જો કેથોડને દ્રાવણમાંથી કાઢી નાખવામાં આવે તો ,....
$V, Cr, Mn,$ અને $Co$ માટે પ્રમાણિત ઈલેકટ્રોડ $\left( M ^{3+} / M ^{2+}\right)$ અનુક્રમે $-0.26\,V ,-0.41\,V ,-0.57\,V$ અને $+1.97\,V$ છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી $H _2$ મૂક્ત કરે છે તે શોધો.