$Co^{3+}$ નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.
  • A$sp^3d^2$
  • B$dsp^2$
  • C$d^2sp^3$
  • D$sp^3d$
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[NiCl_4]^{2-}$ નું  ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય ....... $B.M.$ 
    View Solution
  • 2
    બે સંયોજનો પેન્ટાએમ્માઇનસલ્ફેટોકોબાલ્ટ$(III)$બ્રોમાઇડ અને પેન્ટાએમ્માઇનસલ્ફેટોકોબાલ્ટ$(III)$ક્લોરાઇડ 

    ........ રજૂ કરે છે.

    View Solution
  • 3
    નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટક ધરાવતું નથી?
    View Solution
  • 4
    $Fe(CO)_5$ ના $IUPAC$ નામ....
    View Solution
  • 5
    મહત્તમ સંખ્યામાં અવકાશીય સમઘટક સાથેનું સંકીર્ણ કયુ છે?
    View Solution
  • 6
    $CO ^{3+}$ ના સંકીર્ણ માટે દૃશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈ માટેનો વધતો ક્રમ કયો છે ?
    View Solution
  • 7
    નીચે આપેલા ધાતુ કાર્બાનિલોમાંથી ક્યા એકમાં $C O$ એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?
    View Solution
  • 8
    નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?
    View Solution
  • 9
    $CoCl_3.5NH_3.H_2O$ નો રંગ ....છે.
    View Solution
  • 10
    નીચે આપેલા કયાં આર્ગોનોમેટાલિક સંયોજનો છે. $(I)$  ગ્રીગ્નાર્ડ પ્રકિયક $(II)$ ટ્રાયમિથાઇલ બોરોન $(III)$  સોડિયમ મિથોક્સાઈડ $(IV)$  $TEL$
    View Solution