$Hg[CO(SCN)_4]$ માં કોબાલ્ટની સ્પીન ચુંબકીય ચાકમાત્રા....
  • A$\sqrt 3 $
  • B$\sqrt 8 $
  • C$\sqrt {15} $
  • D$\sqrt {24} $
Medium
Download our app for free and get startedPlay store
c
\(Hg[Co(SCN)_4]\) સંકીર્ણમાં \(CO\) ની ઓક્સિજન આંક \(+2\) હોય. \(CO^{2+}\ (3d^7)\) માં \(3-\) અયુગ્મિત \(e^{-}\) હોય છે.

\(\mu \,\, = \,\,\sqrt {n(n\,\, + \,\,2)} \,\, = \,\,\sqrt {3(3\,\, + \,\,2)} \,\, = \,\,\sqrt {15} \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુ કાર્બોનિલમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા
    View Solution
  • 2
    લિથીયમ ટેટ્રાહાયડ્રોએલ્યુમિનેટનું અણુસૂત્ર કયું છે?
    View Solution
  • 3
    $Ni{\left( {CO} \right)_4}$ અને $Ni{\left( {PP{h_3}} \right)_2}C{l_2}$નો ભૌમિતિક આકાર શું છે?
    View Solution
  • 4
    ડાયમિથાઇલ ગ્લાયઓક્સાઇમ $Ni^{2+}$ સાથે એક સમતલીય સમચોરસ સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણ હોવું ........ જોઈએ
    View Solution
  • 5
    નીકલ સલ્ફેટના જલીય દ્રાવણમાં પિરિડીન ઉમેરી તેમાં સોડિયમ નાઇટ્રાઇટનુ જલીય દ્રાવણ ઉમેરતા .......... ના ઘેરા વાદળી રંગના સ્ફટિક મળે છે.
    View Solution
  • 6
    ડાયક્લોરોબિસ (યુરિયા) કોપર $(II)$ નુ બંધારણ ........છે.
    View Solution
  • 7
    પોટાશ એલમનું જલીય દ્રાવણ ....... આપે છે.
    View Solution
  • 8
    સંકીર્ણ સંયોજનનું સર્જન............ દ્વારા પારખી શકાય છે.
    View Solution
  • 9
    સવ્ર્ગાંક $C{N^ - }$ (સાયનાઇડ) ની સવ્ર્ગાંક બે સાથે સંકલન ધરાવતા એક સંકીર્ણના અતિશય સાથે નીચેનામાંથી કયા સ્વરૂપ બનાવે છે
    View Solution
  • 10
    $K_2[Zn(OH)_4]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution