$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$
જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.
સૂત્ર નામ
$(1) $ $[Ag(NH_3)_2]^{+}$ - રેખીય
$ (2) $ $[MnCl^4]^{2-}$ - ચતુષ્ફલકીય
$(3) $ $[Cu(NH_3)_4]^{2+}$ - ચોરસ સમતલ
$(4) $ $[Ni(CN)_4]^{2-}$ - ચોરસ સમતલ