$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Co^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન સંરચના અનુક્રમે $d^4, d^5, d^6,d^7$ છે. નીચેનામાથી કોણ સૌથી ઓછી અનુચુંબકીય વર્તુણક દર્શાવે છે ?

(પરમાણુ ક્રમાંક : $Cr = 24, Mn = 25, Fe = 26, Co = 27$)

AIPMT 2011, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ $(EDTA^ {4 -})$ માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?
    View Solution
  • 2
    $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણમાં $Fe^{3+}$ આયનની ચુંંબકીય ચાકમાત્રા જણાવો.
    View Solution
  • 3
    $\left[{Cr}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}$ માટે પ્રકાશીય સમઘટકની સંખ્યા $.....$ શક્ય છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું $\pi$ સંકીર્ણ છે?
    View Solution
  • 5
    મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું $MnO _{4}^{-}$ દ્વારા ઓક્સીડેશન થવાથી $"A"$ મળે છે. તો $"A"$ માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.
    View Solution
  • 6
    નીચે આપેલ સંકીર્ણ આયનોને ધ્યાનમાં લો.  $ \mathrm{P}=\left[\mathrm{FeF}_6\right]^{3-} $  ,  $ \mathrm{Q}=\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+} $  ,  $ \mathrm{R}=\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$ સંકીર્ણ આયોનોનો સાચો ક્રમ તેમની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો ($B.M.$ માં) ના પ્રમાણે શોધો.
    View Solution
  • 7
    સંકીર્ણ $\left[ {Co{{(N{O_2})}_2}{{(N{H_3})}_2}} \right]$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા ........... છે.
    View Solution
  • 8
    આપેલા $[M(F)(Cl)(SCN (NO_2)]$ સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે? 
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો ચીલેટ લિગેન્ડ છે?
    View Solution
  • 10
    પોટેશિયમ ફેરોસાયનાઇડનું સાચુ સૂત્ર શું છે?
    View Solution