Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$[Co(NH_3)_5CO_3]ClO_4$ સંકીર્ણ ને ધ્યાન માં લો ,ધાતુ નો સર્વગાંક , ઓક્ષિડેશન આંક . $d-$ કક્ષક ના ઇલેક્ટ્રોન અને અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોન અનૂક્રમે શું હશે ?
$1$ મોલ $Co (NH_3)_5Cl_3$ સંકીર્ણને પાણીમાં ઓગાળતાં ત્રણ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણના $1$ મોલની $2$ મોલ $AgNO_3$ સાથે પ્રક્રિયા થતાં બે મોલ $AgCl_{(s)}$ મળે છે, તો તે સંકીર્ણનું બંધારણ કયુ હશે?
$\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{NiCl}_4\right]^{2-}$ સંકીર્ણ આયનોમાં અયુગ્મિત ઈલેક્ટ્રોન ની કુલ સંખ્યા. . . . . .છે.