$(en = NH_2CH_2CH_2NH_2)$
$(I)$ પ્રબળ લિગાન્ડ ક્ષેત્ર $(II)$ નિર્બળ લિગાન્ડ ક્ષેત્ર
$(III)$ મિશ્ર લિગાન્ડ ક્ષેત્ર $(IV)$ ચિલેટ લિગાન્ડ ક્ષેત્ર
સાચો કોડ શોધો
$(I)$ લીગાન્ડના સ્વભાવ પર આધાર રાખે છે
$(II)$ ધાતુ આયન પરના ચાર્જ
$(III)$ ધાતુ સંક્રમણ તત્વોની પ્રથમ, બીજી અથવા ત્રીજી પંક્તિમાં છે કે નહીં