Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$250^o\, C$ એ $A + B $$\rightleftharpoons$$ C + D$ પ્રક્રિયાનો અભ્યાસ $1$ લીટર પાત્રમાં કરતા, $A$ ની પ્રારંભિક સાંદ્રતા $3$ અને $B$ ની $n$ છે. સંતુલન સ્થપાયા પછી $C$ ની સંતુલન સાંદ્રતા એ $B$ ની સંતુલન સાંદ્રતા બરાબર મળે તો સંતુલને $D $ની સાંદ્રતા કેટલી ?
$C{H_3}COOH\, + \,{C_2}{H_5}OH\, \rightleftharpoons \,C{H_3}COO{C_2}{H_5} + {H_2}O$ પ્રક્રિયામાં એસિટિક એસિડ અને ઇથેનોલ દરેકના એક મોલને થોડા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો સંતુલન પ્રાપ્ત થાય ત્યારે ......
પ્રક્રિયા $Ba{O_{2(S)}}$ $\rightleftharpoons$ $Ba{O_{(s)}} $ $ + {O_{2(g)}}$ માટે $\Delta H = \,+ ve$. તો સંતુલન સ્થિતિએ $O_2$ નું દબાણ ...... પર આધારિત છે.
પ્રક્રિયા $S{O_{2(g)}}\, + \,N{O_{2(g)}}\, \rightleftharpoons \,S{O_{3(g)}}\, + \,N{O_{(g)}}$ માટે સંતુલન અચળાંક $K_c$ નુ મૂલ્ય $16$ છે. જો દરેક વાયુના $1$ મોલ $1\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવે, તો $NO$ ની સંતુલન સાંદ્રતા .... થશે.