જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............
$(2)$ $Cl_2$ નું નિર્માણ વધુ માત્રામાં થાય છે.
$(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2$ $Cl_2$ ની વધે છે
$N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ$
નીચેના દરેક તબક્કા માટે $(a, b),$ જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા:
$(a)$ તાપમાન ઘટે છે.
$(b)$ અચળ $T$ એ $N _{2}$ ઉમેરતાં દબાણ વધે છે.
$\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)$