$[Co(NH_3)_4Cl_2]^+$ બંધારણ ધરાવતા બે જુદા જુદા રંગીન સંકીર્ણ સંયોજનોનું અસ્તિત્વ ......... ને કારણે છે.
  • A
    બંધનીય સમઘટકતા
  • B
    આયનીકરણ સમઘટકતા
  • C
    સવર્ગ સમઘટકતા
  • D
    ભૌમિતિક સમઘટકતા
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
d
Complexes of \(\left[M A_{4} B_{2}\right]\) type exhibit geometrical isomerism. The complex \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]+is\; \mathrm{a}\;\left[M A_{4} B_{2}\right]\) type complex and thus, fulfills the conditions that are necessary to exhibit geometrical isomerism. Hence, it has two geometrical isomers of different colours as: The structure of the geometrical isomers is as For linkage isomerism, presence of ambidentate ligand is necessary. For coordination isomerism, both the cation and anion of the complex must be complex ions. For lonisation isomerism, an nion different to the ligands must be present outside the coordination sphere. All these conditions are not satisfled by this complex. Hence, it does not exhibit other given isomerisms.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_2[Cr(CN)_2O_2(O_2)NH_3]$નું $IUPAC$ નામ શું છે?
    View Solution
  • 2
    કયાં પ્રકારનો સમઘટક અષ્ટફલકીય $[CO(NH_3)_4Br_2]Cl$ વડે રહેલ છે?
    View Solution
  • 3
    સંકીર્ણ $[Ma_2bcde]^{n \pm}$ ના સીસ અને ટ્રાન્સ-સમઘટકનો ગુણોત્તર શું છે?
    View Solution
  • 4
    $[Fe(CN)_6 ]^{3-}$ સંકીર્ણ આયન 
    View Solution
  • 5
    ${K_4}[Ni{(CN)_4}]$ સવર્ણ સંયોજનમાં $Ni$ ની ઓક્સિડેશન અવસ્થા ......... થશે.
    View Solution
  • 6
    $[Cr (H_2O)_4\ Cl\ (NO_2)]\ Cl$ નો આયનીય સમઘટક જણાવો.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

    $(1)$ $Al_4C_3$ એ કાર્બધાત્વીય સંયોજન છે.

    $(2)$ ધાતુ કાર્બોનાઈલ એ કાર્બધાત્વીય સંયોજન છે.

    $(3)$ $TEL$ એ $\pi$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.

    $(4)$ ફેેન્કલેન્ડ પ્રક્રિયક એ $\sigma$ $-$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.

    View Solution
  • 8
    $Co^{3+}$ સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો. 
    View Solution
  • 9
    કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:
    View Solution
  • 10
    સ્પિન સાથેનું કયું આયન/સંયોજનની ચુંબકીય ચાક્માત્રા ફક્ત $\sqrt{24} \,BM$ છે?
    View Solution