(મુક્ત $CO$ માં $C-O$ બંધલંબાઇ $1.128\,\mathop A\limits^o $ છે.
$(1)$ $Al_4C_3$ એ કાર્બધાત્વીય સંયોજન છે.
$(2)$ ધાતુ કાર્બોનાઈલ એ કાર્બધાત્વીય સંયોજન છે.
$(3)$ $TEL$ એ $\pi$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.
$(4)$ ફેેન્કલેન્ડ પ્રક્રિયક એ $\sigma$ $-$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.