$[Co(NH_3)4Cl_2]^0,$ સમઘટક માં $Cl - Co - Cl$ નો ખૂણો $90^o ,$ છે તો તે કયા સમઘટક હશે ?
  • A
    પ્રકાશિય સમઘટક 
  • B
    સિસ સમઘટક 
  • C
    સ્થાનીય સમઘટક 
  • D
    જોડાણ સમઘટક 
NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
    View Solution
  • 2
    $[Co(en)_2 Cl_2]^{+}$ ના સંભવત પ્રકાશ સમઘટકોની સંખ્યા ....છે.
    View Solution
  • 3
    એકદંતી લીગાન્ડ જેમાંનું એક બે બિંદુ એ ધાતુ પરમાણુને જોડે છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહિ?
    View Solution
  • 5
    નીચે પૈકી ક્યા પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? 

    $(I)$ સિસ $- [Co(NH_3)_2(en)_2]^{3+}$      $(II)$ ટ્રાન્સ $-[IrCl_2(C_2O_4)_2]^{3-}$
    $(III)\, [Rh(en)_3]^{3+}$                         $(IV)$ સિસ $-[Ir(H_2O)_3Cl_3$

    View Solution
  • 6
    $K_3[Co(CN)_6]$ માં ધાતુની કઈ $d-$ કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે? 
    View Solution
  • 7
    ધાતુ-લિગેન્ડ બંધ ............ પ્રકારનો હોય તો અસરકારક પરમાણ્વીય ક્રમાંક નિયમ લાગુ પડવાની શક્યતા ઓછી છે.
    View Solution
  • 8
    $K_2[Zn(OH)_4]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 9
    સ્થિરતા અચળાંક (હાઈપોથેટીકલ મૂલ્ય)માંથી નીચેનામાંથી કયું પ્રબળ લીગાન્ડ છે?
    View Solution
  • 10
    કોણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો ધરાવે છે ?

    ($R $ = alkyl group; $en$  = ethylenediamine)

    View Solution