નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખો
  • A ફોટોગ્રાફી -$AgBr$
  • B પોલીથીન બનાવટ- $\mathrm{TiCl}_4, \mathrm{Al}\left(\mathrm{CH}_3\right)_3$
  • C
     હેબર પ્રક્રમ - આયર્ન
  • D વેકર પ્રક્રમ - $\mathrm{PtCl}_2$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
The catalyst used in Wacker's process is \(\mathrm{PdCl}_2\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${\left[ Fe ( CN )_{6}\right]^{4-}}$; ${\left[ Fe ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ti ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ni ( CN )_{4}\right]^{2-}}$; ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$

    ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.

    View Solution
  • 2
    નીચે પૈકી ક્યાં સંકીર્ણનું  નામ ડાયબ્રોમાઇડો બીસ(ઇથિલીન ડાયએમાઇન) ક્રોમિયમ $(III)$ બ્રોમાઇડ થશે? 
    View Solution
  • 3
    નીચેનું લિગેન્ડ......... છે.
    View Solution
  • 4
    $IUPAC$ ના નિયમ પ્રમાણે સોડીયમ નાઈટ્રોપ્રુસાઈડનું નામ ....... છે.
    View Solution
  • 5
    સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?
    View Solution
  • 6
    $Co(CO)_4$ની અસરકારક પરમાણ્વિય ક્રમાંક $35$ છે અને તેથી તે ઓછો સ્થાયી છે. તે કોના દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરે છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી અષ્ટફલકીય સંકીર્ણમાંથી એક ભૂમિતિય સમઘટક દર્શાવતા નથી. ($A$ અને $B$ એકદંતીય લિગાન્ડ છે.)
    View Solution
  • 8
    કયો $\pi-$ એસિડ લિગાન્ડ જે તેના $d-$ કક્ષકનો ઉપયોગ તેના સંકીર્ણ સંયોજનમાં સિનેર્જિક બંધન દરમિયાન કરે છે.
    View Solution
  • 9
    $[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું નામ પસંદ કરો ?
    View Solution
  • 10
    હાયપો દ્રાવણમાં સિલ્વર બ્રોમાઇડની દ્રાવ્યતા એ કોની રચનાના કારણે છે?
    View Solution