Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુ, એક નાઇટ્રો સમૂહ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનના એક મોલ, જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો ઉત્પન્ન કરે છે. આ દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના બે મોલ અવક્ષેપ મળે છે. તો તે સંકીર્ણનુ આયનીય બંધારણ ..... થશે.
$CoCl _{3} \cdot 4 NH _{3}, NiCl _{2} \cdot 6 H _{2} O$ અને $PtCl _{4} \cdot 2 HCl$ પૈકી કે જેની વધુ પડતા $AgNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે $2\,moles$ $AgCl$ આપે છે. તે સંકીર્ણની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $.....\,B.M.$ છે.(નજીકના પૂર્ણાંકમાં)