Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન ના બે સમધટક $(A)$ અને $(B)$ જેનું આણ્વીય દળ $184\,g / mol$ છે અને તત્વકીય બંધારણ જેનો $52.2 \% C , 4.9 \%\,H$ અને $42.9 \%\,Br$ છે. જેનું $KMnO _{4}$ વડે ઓકસીડેશન કરતાં અનુક્રમે બેન્ઝોઇક એસિડ અને $p-$ બ્રોમોબેન્ઝોઈક એસિડ આપે છે. સમધટક $'A'$એ પ્રકાશ ક્રિયાશીલ છે અને આલ્કોહીલીક $AgNO _{3}$ સાથે ગરમ કરતાં આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. સમધટક $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો.
$Cr^{+2}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં -કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ હોય તો નીચેનામાંથી કયુ એકવા સંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય ચાકમાત્રા ધરાવશે ?