Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$[Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}$ ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો $t_{2 g}$ કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?
સંકીર્ણ સંંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના એકે મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. આથી જો તે જ સંયોજનના $1$ મોલની $AgNO_3$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl_{(s)}$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ?
કોબાલ્ટ-કર્બોનિલ સંકિર્ણમાં : $\left[ Co _{2}( CO )_{8}\right], Co - Co$ બંધોની સંખ્યા "X" અને ટર્મીનલ (છેડો) $CO$ લીગાન્ડો $Y$ છે તો.$X+Y=\dots\dots\dots$
સવર્ગ આંક છનું ધાતુ સંકીર્ણ, જેમાં ત્રણ જુદા જુદા પ્રકારનાં લિગાન્ડ $a, b$ અને $c$ ના વિઘટન દ્વારા $Ma_2b_2c_2$ ઘણા ભૌમિતિક સમઘટકીય સ્વરૂપોમાં હોઈ શકે છે; આવા સમઘટકની કુલ સંખ્યા છે?