સંકિર્ણ સંયોજન $[CO(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગ આંક ........ છે.
  • A$2$
  • B$6$
  • C$5$
  • D$4$
Easy
Download our app for free and get startedPlay store
b
b
\(Co\) નો સંવર્ગ આંક \(= 2 \times\) દ્વિદંતીય લિગેન્ડની સંખ્યા \(+ 1 \times\) એક દંતીય લિગેન્ડની સંખ્યા \(= 2 = 2 + 1 \times 2 = 6\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યો આયન અનુચુંબકીય છે?
    View Solution
  • 2
    $[CoCl(ONO)(en)_2]^+$ સંકીર્ણ આયનનું સાચું નામ શું છે? 
    View Solution
  • 3
    ટેટ્રાએમ્માઇનડાયક્લોરો પ્લેટિનમ $(IV)$ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા ક્લોરાઇડ આયનોની સંખ્યા ...........
    View Solution
  • 4
    બ્રાઉન રંગના સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ........ થશે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કોણ બાહ્ય કક્ષક સંકીર્ણ છે, તેમજ અનુચુંબકીય વર્તણૂંક ધરાવે છે?
    View Solution
  • 6
    નીચે આપેલા સવર્ગ સ્થળ નિર્દેંશ માંથી કયા સવર્ગસ્થળ નિર્દેંશ માટે $\Delta_0$ નું મૂલ્ય મહત્તમ હશે?
    View Solution
  • 7
    $(A)\ CoCl_36NH_3\ (B)\ CoCl_35NH_3\ (C)\ CoCl_34NH_3$ માં $Co$ ની દ્વીતીયક સંયોજકતા $6$ છે તો તેની પ્રાથમિક સંયોજકતા કેટલી ?
    View Solution
  • 8
    $CN^-, CO$ અને $NO^+$ ઘટકોમાંની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી કયુ hemoleptic સંકીર્ણનું ઉદાહરણ છે? 
    View Solution
  • 10
    $Cr(CO)_6$ ની ચુંબકીય ચાકમાત્રા ..... છે.
    View Solution