$Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું નથી ?
  • A
    તે અષ્ટફલકીય આકાર ધરાવે છે
  • Bતે $d^2sp^2$ સંકરણ ધરાવે છે
  • C
    તે પ્રતિચુંબકીય છે
  • D
    None of these
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયો મોહર ક્ષાર છે?
    View Solution
  • 2
    અષ્ટફલકીય હોમોસેપ્ટિસક $Mn(II)$ ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા $5.9\,BM$ છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે?
    View Solution
  • 3
    કયા ધાતુ  કાર્બોનીલની સમઇલેક્ટ્રોનિક શ્રેણીમાં ક્રમમાં $CO$ બંધની  શક્તિમાં વધારો થવાની અપેક્ષા છે
    View Solution
  • 4
    $[CO(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટમાં સવર્ગ આંક.....
    View Solution
  • 5
    બ્રાઉન રંગના સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ........ થશે.
    View Solution
  • 6
    નીચે આપેલ સંકીર્ણ .......છે.
    View Solution
  • 7
     $H_2 [PtCl_6]$નું $IUPAC$ નામ ....... 
    View Solution
  • 8
    સમતલીય સમચોરસ સંકીર્ણ $K_2[PdClBr_2SCN]$ ના શક્ય સમઘટકોની સંખ્યા ................. થશે.
    View Solution
  • 9
    નીચે પૈકી કયુ પેરામેગ્નેટિક અને રંગીન સંયોજન છે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.

    કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution