સંયોજનો $(A),$ $(B)$ અને $(C),$ માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે $ x, $ $ y $ અને $ z$ છે. $x, y$ અને $z$નો સરવાળો શું હશે .......?
$(A)$ $\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]$
$(B)$ $Na _{4}\left[ FeO _{4}\right]$
$(C)$ $\left[ Fe _{2}( CO )_{9}\right]$