$(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.
$(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.
$(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.
લીસ્ટ $I$ |
લીસ્ટ $II$ |
$A.$ સ્નાયુ સંકોચન |
$I.$ ઝીંક |
$B.$ ભૂરી-લીલી લીલ |
$II.$ કોબાલ્ટ |
$C.$ કાર્બોક્સિપેપ્ટાઈડેઝ |
$III.$ કેલ્શિયમ |
$D.$ સાયનોકોબાલએમાઈન |
$IV.$ મોલીબ્ડેનમ |