MCQ
$\cos (7x - 5)$ નો આવર્તમાન મેળવો.
  • A
    $\frac{{2\pi - 5}}{7}$
  • B
    $2\pi - 5$
  • $\frac{{2\pi }}{7}$
  • D
    $\frac{\pi }{7}$

Answer

Correct option: C.
$\frac{{2\pi }}{7}$
(c) It is obvious.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગમાં દસ છોકરાઓ $B_{1}, B_{2}, \ldots ., B_{10}$ અને પાંચ છોકરીઓ $G_{1}$, $G _{2}, \ldots, G _{5}$ છે. તો $B_{1}$ અને $B_{2}$ બંને એક સાથે એક સમૂહ માં ન આવે,તે રીતે ત્રણ છોકરીઓના કેટલા સમૂહ બનાવી શકાય?
જો$\sum\limits_{i = 0}^m {\left( {\begin{array}{*{20}{c}}{10}\\i\end{array}} \right)} \,\left( {\begin{array}{*{20}{c}}{20}\\{m - i}\end{array}} \right)\,,$ $\left( {{\rm{where}}\,\left( {\begin{array}{*{20}{c}}p\\q\end{array}} \right)\, = 0\,{\rm{if}}\,p < q} \right)$ નો સરવાળો મહતમ હોય,તો $m$ ની કિંમત મેળવો.                        
જો એક રેખા $y = mx$ એ રેખાયુગ્મો સંહિતા $ax^2 + 2h xy + by^2 = 0$ ના ખૂણાના દ્રીભાજક હોય તો $m$ એ ................ સમીકરના બીજ હોય 
$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :
શૂન્ય સિવાયના અંકોમાં પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણવર્ગ હોય તેવા અંકોનો ઉપયોગ કરીને બનતા ત્રણ અંકોવાળી બધી સંખ્યાઓનો સરવાળો મેળવો 
એક માણસ અને તેની પત્ની બે હોદ્દા માટે ઈન્ટરવ્યૂહ આપે છે તો પતિની પસંદગી થવાની સંભાવના $1/7$ છે. અને પત્નીની પસંદગી થવાની સંભાવના $1/5$ છે. તો બંને પૈકી એકની પસંદગી થવાની સંભાવના કેટલી થાય ?
${\left( {{x^4} - \frac{1}{{{x^3}}}} \right)^{15}}$ ના વિસ્તરણમાં ${x^{39}}$ નો સહગુણક મેળવો.
જો $(x + 1)$ એ સમીકરણ ${x^4} - (p - 3){x^3} - (3p - 5){x^2}$ $ + (2p - 7)x + 6$ નો એક અવયવ હોય તો $p = $. . . . 
${\rm{cos}}{\alpha _1}.{\rm{cos}}{\alpha _2}........{\rm{cos}}{\alpha _n}$ ની મહતમ કિમંત આપેલ શરત મુજબ  $0 \le {\alpha _1},\,{\alpha _2},.......,\,{\alpha _n} \le \frac{\pi }{2}$ અને ${\rm{cot}}{\alpha _1}.{\rm{cot}}{\alpha _2}....{\rm{cot}}{\alpha _n} = 1$ મેળવો.
જો $x + iy = \sqrt {\frac{{a + ib}}{{c + id}}} $તો ${({x^2} + {y^2})^2} = $