MCQ
$\cos e{{c}^{-1}}\sqrt{5}+\cos e{{c}^{-1}}\sqrt{65}+\cos e{{c}^{-1}}\sqrt{325}+.....\infty =.......$
  • A
    $\pi $
  • B
    $\frac{3\pi}{4}$
  • C
    $\frac{\pi }{2}$
  • $\frac{\pi }{4}$

Answer

Correct option: D.
$\frac{\pi }{4}$
D

સ્વ.પ્રયત્નથી ગણવો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A$ એ $3 \times 3$ કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય, તો $|adj\, A|= \ ............ .$
ધારો કે એક લંબચોરસની લંબાઈ $2\, m/sec$ ના દરે નિયમિત વધે છે અને પહોળાઈ $3\, m/sec$ ના દરે નિયમિત ઘટે છે અને તેનું ક્ષેત્રફળ $5\,m^2/ sec$ ના દરે ઘટે છે. જો થોડાક સમય પછી જો લંબચોરસની પહોળાઈ $2\, m$  હોય તો લંબચોરસની લંબાઈ  ........ $m.$ થસે.
શ્રેણિક : $\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -5 \\ 3 & \mathrm{~m}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{l}20 \\ \mathrm{~m}\end{array}\right]$ અને $X=\left[\begin{array}{l}x \\ y\end{array}\right]$. ધ્યાને લો. જેના માટે સમીકરણ સંહતિ $A X=B$ ને ઋણ ઉકેલ $($એટલે કે $x<0, y<0 ),$ મળે તેવા તમામ $\mathrm{m}$ નો ગણ અંતરાલ $(a,b)$ છે. તો $8 \int_a^b|A| d m=...........$
જો $\sin y = x\sin (a + y),$ તો ${{dy} \over {dx}} = $
જો $\mathrm{x}=2 \sin \theta-\sin 2 \theta$ અને $\mathrm{y}=2 \cos \theta-\cos 2 \theta$ ; $\theta \in[0,2 \pi],$ હોય તો $\frac{\mathrm{d}^{2} \mathrm{y}}{\mathrm{dx}^{2}}$ ની કિમંત $\theta=\pi$ આગળ મેળવો.
જો $I = \int\limits_0^{\frac{\pi }{2}} {\cos \left( {\sin x} \right)} \,dx,J = \int\limits_0^{\frac{\pi }{2}} {\sin \left( {\cos x} \right)} \,dx$ અને  $K = \int\limits_0^{\frac{\pi }{2}} {\cos x} \,dx$ હોય તો  ...  
જો $a$ , $b$ , $c$ એ સ્વરિત શ્રેણીના $p^{th}$ , $q^{th}$ , $r^{th}$ પદો હોય અને $\vec u = \left( {q-r} \right)\hat i + \left( {r - p} \right)\hat j + \left( {p - q} \right)\hat k$ ,$\vec \upsilon  = \frac{{\hat i}}{a} + \frac{{\hat j}}{b} + \frac{{\hat k}}{c}$ હોય તો 
સમીકરણની સંહતિ $x + y + z = \lambda ,$ $5x - y + \mu z = 10$, $2x + 3y - z = 6$ ને એકાકી ઉકેલ ધરાવે તેનો આધાર . . . પર છે.
$\int_0^{{x^2}} {\frac{{{t^2} - 5t + 4}}{{2 + {e^t}}}} \,dt$ ના આત્યંતિક બિંદુઓ મેળવો.
વક્ર $y = ln\, (x)$ અને રેખાઓ  $y = 0, y = ln\, (3)$ અને $x = 0$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .