MCQ
$\cot\left[\frac{\pi}{4}-2\cos^{-1}3\right]$ નું મૂલ્ય ...... છે.
  • 7
  • B
    6
  • C
    3
  • D
    2

Answer

Correct option: A.
7
A

$\cot\left[\frac{\pi}{4}-2\cos^{-1}3\right]=\tan\left[\frac{\pi}{2}-\left(\frac{\pi}{4}-2\cot^{-1}3\right)\right]$

$=\tan\left[\frac{\pi}{4}+2\cot^{-1}3\right]$

$=\tan\left[\frac{\pi}{4}+2\tan^{-1}\frac{1}{3}\right]$

$=\tan\left[\frac{\pi}{4}+\tan^{-1}\left(\frac{2\left(\frac{1}{3}\right)}{1-\left(\frac{1}{9}\right)}\right)\right]$

$(\because$ જો $0 < x < 1,$ તો $2tan^{-1}x=\tan^{-1}\frac{2x}{1-x^2})$

$=\tan\left[\frac{\pi}{4}+\tan^{-1}\frac{2(3)}{9-1}\right]$

$=\tan\left[\frac{\pi}{4}+\tan^{-1}\frac{6}{8}\right]$

$=\tan\left[\frac{\pi}{4}+\tan^{-1}\frac{3}{4}\right]$

$=\frac{\tan\frac{\pi}{4}+\tan\left(\tan^{-1}\frac{3}{4}\right)}{1-\tan\frac{\pi}{4}\tan\left(\tan^{-1}\frac{3}{4}\right)}$

$=\frac{1+\frac{3}{4}}{1-\frac{3}{4}}=\frac{4+3}{4-3}=7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$t$ સમયે હયાત સસલાંઓની વસ્તીનું વિકલ સમીકરણ $\frac{\text{d}p}{\text{d}t}=\frac{1}{2}p(t)-200 $ છે. જો હોય, તો $p(t) =\ .................\ (t=0 $ સમયે સંસલાની સંખ્યા $100$ છે$)$
જનસંખ્યા $(population)$ નાં $25\%$ ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા $27$ ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના $\frac{k}{10}$ છે. તો $k$ નું મૂલ્ય $.......$ છે.
$f(x)=x^7+5x^3+125,x\in R$ એ $............... .$
અસમતા અસમતા $2 x+y>5$ નો ઉકેલગણ _____________ છે.
સદિશ $\bar{a}=\hat{i}+2 \hat{j}+\hat{k}$ નો સદિશ $\bar{b}=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}$ પરનો પ્રક્ષેપ ________.
$\int {\frac{{\sin \,\frac{{5x}}{2}}}{{\sin \,\frac{x}{2}}}} dx$ મેળવો.
$(3,2,1)$ માંથી ૫સા૨ થતી અને $5x - 2y - z - 9 ={0}$ ને લંબરેખાનું સમીક૨ણ $...... .$
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ - 3}&{ - 4}\\{ - 1}&{\,\,\,3}&{\,\,4}\\1&{ - 3}&{ - 4}\end{array}} \right]$ માટે $A^n=0$ તો $n$ મેળવો.
કોઈ વક્ર બિંદુ $(1,\frac{\pi}{6})$ માંથી ૫સા૨ થાય છે. વક્રના કોઈ ૫ણ બિંદુ $(x,y)$ આગળનો ઢાળ $\frac{y}{x}+\sec(\frac{y}{x}),x > 0$ હોય , તો વક્રનું સમીક૨ણ $....... $ છે.
જો $a \ne p,b \ne q,c \ne r$ અને $\left| {\,\begin{array}{*{20}{c}}p&b&c\\{p + a}&{q + b}&{2c}\\a&b&r\end{array}\,} \right| = 0,$  તો $\frac{p}{{p - a}} + \frac{q}{{q - b}} + \frac{r}{{r - c}} = $