વિધાન $I$ : $P$- વિભાગ થી વિપરીત સંક્રાંતિ તત્વો પૈકી સમુહમાં જેમ નીચે જઇએ તેમ ઉંચી ઓકિસડેશન અવસ્થાઓ વધુ સ્થિર છે.
વિધાન $II$ : કોપર નિર્બળ એસિડ માંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતો નથી .
ઉપરના વિધાનોના સંદર્ભમાં ,નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
વિધાન $I:$ $CeO _{2}$, નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે.
વિધાન $II :$ $EuSO _{4}$, નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.