Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવાની હાજરીમાં ક્રોમાઈટ અયસ્ક સાથે સોડિયમ કાર્બોનેટ નું પીગલન $\mathrm{CO}_2$ મૂક્ત થવાની સાથે નીપજો $A$ અને $B$ ના સર્જન (નિર્માણ) તરફ દોરી જાય છે. $A$ અને $B$ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સરવાળો .......... $B.M$. છે. (નજીક નો પૂર્ણાક)