Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટોર્કમીટરને દળ, લંબાઈ અને સમયને સાપેક્ષ $5\%$ ની સચોટતા સાથે કેલીબ્રેટ (માપાંકન) કરવામાં આવેલ છે. આવા કેલીબ્રેશન પછી મપાયેલ ટોર્કના પરિણામમાં ચોક્સાઈ ............ $\%$ હશે.
$55.3\,m$ લંબાઈ અને $25\,m$ ની પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ક્ષેત્રનું ($m^{2}$ માં), સાચા સાર્થક અંકોમાં $rounding\; off$ (પૂર્ણાંકમાં સન્નીકટન) કર્યા બાદ, ક્ષેત્રફળ ........... થશે.
$E,\,m,\,l$ અને $G$ એ અનુક્રમે ઉર્જા , દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવે છે, તો $\frac{{E{l^2}}}{{{m^5}{G^2}}}$ નું પરિમાણ શું દર્શાવે?