$\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)$ સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને $n = 1$ સ્તરમાંથી $n = 2$ સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો.
$(h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})$