નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા $(\Delta )$ સૌથી વધુ છે? 
  • A$[Co(NH_3)_5(H_2O)]Cl_3$
  • B$K_2[CoCl_4]$
  • C$[Co(NH_3)_5Cl]Cl_2$
  • D$K_3[Co(CN)_6]$
JEE MAIN 2019, Advanced
Download our app for free and get startedPlay store
d
As \(CN^-\) is a strong field ligand. \(K_3[Co(CN)_6]\) will have maximum \(‘\Delta ’.\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
    View Solution
  • 2
    $\left[ Mn _{2}( CO )_{10}\right]$ માં સેતુમય $CO$ લિગેંડ્સ ની સંખ્યા .......... છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો ધાતુ આયન વધુ પ્રમાણમાં$C\bar N$સાથે એવો સંકીર્ણ બનાવે જેમાં તેનો સવર્ગાંક $ 2 $ હોય ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું દ્વિ-ક્ષાર નથી પણ સંકીર્ણ ક્ષાર ......
    View Solution
  • 5
    $Hg [Co(CNS)_4]$ સંકીર્ણ નું $IUPAC$ નામ આપો 
    View Solution
  • 6
    $[CO(NO_2)(SCN)(en)_2]\ Br$ આણ્વીય બંધારણ ધરાવતા સંકીર્ણ ક્ષાર ...... માં રહે છે.
    View Solution
  • 7
    સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.
    View Solution
  • 8
    આપેલા વિધાનો માટે $TRUE$ અને $FALSE$ નો સાચો કોડ પસંદ કરો

    $(a)$ પેરોક્સાઇડ આયન તેમજ ડાયઓક્સિજન પરમાણુ બંને અનુચુંબકીય આયનો / સંયોજનો છે

    $(b)$ સમઘટકના સમૂહમાં, $[Cr(H_2O)_6]Cl_3$અને $[CrCl(H_2O) _5]Cl_2 . H_2O$ બંને સંયોજનો સાંદ્ર  $H_2SO_4$ સાથેની પ્રક્રિયા પર પાણીના અણુને સરળતાથી મુક્ત કરી શકે છે. 

    $(c)$ $NO$ થી $NO^+$  પરિવર્તન દરમિયાન બંધ લંબાઈ અને ચુંબકીય વર્તણૂક ઘટે છે

    $(d)$ ઇથર એ આલ્કોહોલ કરતાં વધુ બાષ્પશીલ છે જેમાં બંનેના સમાન પરમાણુ સૂત્ર છે

    View Solution
  • 9
    સંકીર્ણની નીચેની જોડીઓ પૈકી, કઇ જોડીમાં $\Delta_0$ મૂલ્ય પહેલા એક કરતા વધારે છે?
    View Solution
  • 10
    પેંટાએમ્માઇનનાઇટ્રોકોબાલ્ટ $(III)$ આયન .... ગુણધર્મ ધરાવે છે.
    View Solution