\([Cr(H_2O_6)]^{2+}\) માં અયુગ્મિત ઈલેકટ્રોન્સ \(= 4\)
\([Mn(H_2O_6)]^{2+}\) માં અયુગ્મિત ઈલેક્ટ્રોન્સ \(= 5\)
\([Ni(H_2O_6)]^{2+}\) માં અયુગ્મિત ઈલેકટ્રોન્સ \(= 2\)
\(\to\) જે સંકીર્ણમાં ઓછા અયુગ્મિત ઈલેક્ટ્રોન્સ હોય તે ઓછો અનુચુંબકીય હોય છે.
(પ. ક્ર.: $Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30$)