$[Co(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_6][Co(CN)_6]$ સંકીર્ણો ક્યા પ્રકારની સમઘટકતાના ઉદાહરણો છે ?
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Fe(CO)_5$ નું $IUPAC$ નામ.......છે.
    View Solution
  • 2
    સંયોજનોની જોડ કે જેમાં બંને ધાતુ તેમની શક્ય સૌથી ઉચાં ઓક્સિડેસન સ્થિતિમાં હોય તે કઇ છે ?
    View Solution
  • 3
    નાઈટ્રોપેન્ટએમ્માઈન ક્રોમીયમ $(III) $ ક્લોરાઈડમાં કયા પ્રકારની સમઘટકતા હોય છે.
    View Solution
  • 4
    $[Co(en)_2 Cl_2]^{+}$ ના સંભવત પ્રકાશ સમઘટકોની સંખ્યા ....છે.
    View Solution
  • 5
    સંકીર્ણ સંયોજન ${K_3}[Fe{(CN)_6}]$ નું $IUPAC$ નામ શું થશે ?
    View Solution
  • 6
    $[CO(NH_3)_5Br]SO_4$ અને $[CO(NH_3)_5SO_4]Br$ ..... સમઘટક છે.
    View Solution
  • 7
    એક દ્રાવણ $2.675$ ગ્રામ $CoCl_3$ ધરાવે છે. $(M = 267.3 \,amu)$ $6$ મોલ $NH_3$ ધન આયન વિનિમયક તરીકે પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલા ક્લોરાઈડ આયન વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરી $4.78$ ગ્રામ $AgCl\ (M = 143.5\ amu)$ આપે છે તો સંકીર્ણ સંયોજનનું સૂત્ર કયું થશે?
    View Solution
  • 8
    નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? 

    ($en=$ ઇથિલીન ડાય એમાઈન)

    View Solution
  • 9
    ચોરસ-સમતલ ભૂમિતિ ....... વડે દશાર્વેં છે.
    View Solution
  • 10
    નીચેનામાથી ક્યાં અણુસૂત્રના ચોરસ સમતલ સંકીર્ણમાં સીસ-ટ્રાન્સ સમઘટક જોવા મળે છે. ($a$ અને $b$ એકદંતીય લીગેન્ડ છે)
    View Solution