$[CrF_2(en)_2] \,Cl$ નું સાચું $IUPAC$  નામ આપો 
  • Aક્લોરો ડાયફ્લોરો ઇથિલીન ડાયએમીનેક્રોમિયમ  $(III)$ ક્લોરાઈડ 
  • Bડાયફ્લોરિડોબિસ (ઇથિલીન ડાયએમાઈન ) ક્રોમિયમ $(III)$ ક્લોરાઈડ 
  • Cડાયફ્લોરોબિસ -(ઇથિલીન ડાયએમાઈન)  ક્રોમિયમ $(III)$  ક્લોરાઈડ 
  • Dક્લોરો ડાયફ્લોરિડોબિસ  (ઇથિલીન ડાયએમાઈન) ક્રોમિયમ $(III)$ (કર્ણાટકા )
NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉચ્ચ સ્પિન $d^4$ અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્ર ઉર્જા ......... છે ?
    View Solution
  • 2
    નીચે પૈકી કોને વિલ્કિન્સનનો ઉદીપક કહે છે?
    View Solution
  • 3
    $\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)$ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?
    View Solution
  • 4
    $CN^{-}$ લીગાન્ડ સાથેનું સંકીર્ણ સામાન્ય રીતે .......
    View Solution
  • 5
    કથ્થાઇ વીંટી સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ની ચુંબકીય ચાકમાત્રા (ફક્ત  સ્પિન) અને સંકરણ શું છે?
    View Solution
  • 6
    $d^n$ કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા $\left(\Delta_{0}\right)$ અને યુગ્મીકરણ ઊર્જા $P$ ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?
    View Solution
  • 7
    $[Cr (H_2O)_4\ Cl\ (NO_2)]\ Cl$ નો આયનીય સમઘટક જણાવો.
    View Solution
  • 8
    તે $\Delta_{0}> P $ને ધ્યાનમાં લો

    $\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) શું હશે?

    View Solution
  • 9
    $[Ni(CO)_4]$ અને $[NiCl_2(PPh_3)_2]$ની ભૂમિતિ કઈ છે?
    View Solution
  • 10
    $100\, mL$  $0.01\, M$ ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ $(III)$ ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો $AgNO_3$ ઉમેરવામાં આવે છે. તો $AgCl$ ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા ............. 
    View Solution