$K_4 [FeCN)_6]$ માં રહેલ આયનોની કુલ સંખ્યા .....
  • A$2$
  • B$10$
  • C$3$
  • D$5$
Easy
Download our app for free and get startedPlay store
d
d
\(K_4 [Fe(CN)_6]\) એ સંકીર્ણ છે અને તે \(4K^{+}\) અને \([Fe(CN)_6]^{4-}\) એમ કુલ \(5\) આયન ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left[ Fe ( CN )_6\right]^{3-}$ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ $(-)\,......\Delta_0$ થશે.
    View Solution
  • 2
    નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
    View Solution
  • 3
    $\left[{Ni}({CN})_{6}\right]^{2-}$ની રચના કરવા માટે મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં ${NiCl}_{2}$નું જલીય દ્રાવણ વધારે સોડિયમ સાયનાઇડ સાથે ગરમ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ધાતુ પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કુલ ફેરફાર $.....$ છે.
    View Solution
  • 4
    $[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને  $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો . 
    View Solution
  • 5
    સંકીર્ણ આયન $[Cu(NH_3)_4]^{2+}$………
    View Solution
  • 6
    ${Co}({en})_{2} {Cl}_{3}$ના $3$ મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર $3$ મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં $Co$ ની દ્વિતીયક સંયોજકતા $.....$ છે.
    View Solution
  • 7
    જીવંત પદાર્થોમાં રહેલા ક્યા જૈવિક અણુમાં $Mg$ અગત્યનો ઘટક છે ?
    View Solution
  • 8
    સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.
    View Solution
  • 9
    સ્પેકટ્રોકેમીકલ શ્રેણીમાં લિગેન્ડ સાચો ક્રમ જણાવો .    
    View Solution
  • 10
    $Fe{\left( {CO} \right)_5}$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે ?
    View Solution