વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.
વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.$
તટસ્થ અથવા એસિહિક માધ્યમમાં નીપન $'A'$ વિષમીકારણ પામીને પાણી સાથે નીપન ' $B$ ' અને ' $C$ ' આપે છે. $B$ અને $C$ ના
સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલ : $Mn$ નો પરમાણુ ક્રમાંક $25$ છે)
$(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.
$(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.
$(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.
$(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.