વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
(આપેલ : પરમાણુક્રમાંક: $Sm = 62; Eu = 63; Tb = 65; Gd = 64, Pm = 61)$
$A.$ $Sm$ $B.$ $Eu$ $C.$ $Tb$ $D.$ $Gd$ $E.$ $Pm$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.