$Cr,\;Mn,\;Fe$ અને $Co$ માટે ${E^0}_{{M^{3 + }}/{M^{2 + }}}$ ના મૂલ્યો અનુક્રમે  $ - 0.41,\; + 1.57,\; + 0.77$ અને $ + 1.97\;V$ છે ,  તો કઈ ધાતુ $+ 2$ માંથી $ + 3$ ઓક્સિડેશન અવસ્થામાં સરળતાથી રૂપાંતર પામશે ?
  • A$Fe$
  • B$Mn$
  • C$Cr$
  • D$Co$
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
c
(c)As \(Cr\) has maximum oxidation potential value, therefore its oxidation should be easiest.

Reduction 

\({E_0}{M^{3 + }}/{M^{2 + }}\)

Cell 

reaction

\({E_0}{M^{2 + }}/{M^{3 + }}\)(Oxidation)

\(-0.41 \,V\)

\(C{r^{2 + }}\)

\(C{r^{3 + }}\)

\(+ 0. 41  \,V\)

\(+ 1.57 \,V\)

\(M{n^{2 + }}\)

\(M{n^{3 + }}\)

\(-1.57 \,V\)

\(+ 0.77  \,V\)

\(F{e^{2 + }}\)

\(F{e^{3 + }}\)

\(-0.77 \,V\)

\(+ 1.97 \,V\)

\(C{o^{2 + }}\)

\(C{o^{3 + }}\)

\(-1.97 \,V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષને ધ્યાનમાં લો:

    $Pt ( s )\left| H _2( s )( latm )\right| H ^{+}\left( aq ,\left[ H ^{+}\right]=1\right)|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid \operatorname{Pt}( s )$

    આપેલ : $E _{ Fe ^{3+} / e ^{2 *}}^0=0.771\,V$ અને $E _{ H ^{+}+\frac{1}{2} H _2}^0=0\,V , T =298\,K$

    જો કોષનો પોટેન્શિયલ $0.712\,V$, હોય, તો $Fe ^{-2}$ થી $Fe ^{+3}$ ની સાંદ્રતાની ગુણોત્તર છે.(નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 2
    મંદન સાથે પ્રબળ વિધુતવિભાજ્યની તુલ્યવાહકતામાં થતો વધારો .........ને કારણે છે .
    View Solution
  • 3
    સ્વયંભૂ પ્રક્રિયા માટે $\Delta G$ , સંતુલન અચળાંક $ (K)$ અને $E_{Cell}^o$ અનુક્રમે . . . . હશે.
    View Solution
  • 4
    એક વિદ્યૃતરાસાણિક કોષ નું વિદ્યૃતવિભાજનીય કોષ માં કેવી રીતે પરિવર્તન કરી શકાય છે ?
    View Solution
  • 5
    લેડ સંગ્રાહક કોષના ચાર્જિંગમાં .....
    View Solution
  • 6
    એક કોષ માટે, $Cu ( s ) \mid Cu ^{2+}\left(0.001 M || Ag ^{+}(0.01\,M ) \mid Ag ( s )\right.$

    કોષ પોટિન્શયયલ $298 \,K$ એ $0.43\, V$ માલુમ પડ્યો, તો પ્રમાણિત ઇલેકટ્રોડ પોટિન્શયયલની માત્રા $Cu ^{2+} / Cu$ માટે $........\times 10^{-2} \,V \vartheta$ છે.

    $[$ આપેલ છે $:E _{ Ag ^{+} / Ag }^{\Theta}=0.80\, V \text { and } \frac{2.303 \,RT }{ F }=0.06\,V ]$

    View Solution
  • 7
    એક ચોક્કસ પ્રવાહ $2$ કલાકમાં $0.504\,gm$ હાઇડ્રોજન મુક્ત કરે છે.જો તે પ્રવાહ તે જ સમય માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં પસાર થાય તો $......$ ગ્રામ તાંબાને મુક્ત કરી શકાય છે.
    View Solution
  • 8
    બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી $emf$ કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો.

    $\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}$$\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}$

     તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............

    View Solution
  • 9
    દરેક પ્રક્રિયામાં $H_3PO_4$ નો તુલ્યાંકન વજન અનુક્રમે .... , .... ,..... છે.

    $H_3PO_4 + OH^- \rightarrow H_2PO_4^- + H_2O$ ;

    $H_3PO_4 + 2OH^- \rightarrow HPO_4^{2-} + 2H_2O$ ;

    $H_3PO_4 + 3OH^- \rightarrow PO_4^{3-} + 3H_2O$

    View Solution
  • 10
    $25^o$ સે. એ ${ \wedge ^o}\,NaoAc$ અને ${ \wedge ^o}\,HCl$ ની પાણીમાં અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $91.0 $અને $426.2 \,S$ સેમી$^{2}$ /મોલ છે. ${ \wedge ^o}\,HoAc$ ની ગણતરી માટે જરૂરી ઉમેરવાનું મૂલ્ય કેટલું છે?
    View Solution