Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ ધાતુઓ $ A, B$ અને $ C$ ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલતા અનુક્રમે $ + 0.5\,V, \,-\, 3.0\,V$ અને $-\,1.2\, V$. તો આ ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો.
$298\,K$ તાપમાન પર $pH =10$ના $HCl$ના દ્રાવણમાં પ્લેટિનમ તારને ડુબાડીને હાઈડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ બનાવવામાં આવે છે અને એક $atm$ દબાણ પર પ્લેટિનમની આજુબાજુ હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ......... $V$ હશે.