Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^{\circ} C$ પર જો $H ^{+}$ આયનની સાંદ્રતા $1\, M$ થી $10^{-4} \,M$ માં ઘટેલ હોય તો $MnO _{4}^{-} / Mn ^{2+}$ જોડીમાં ઓક્સિડાઈઝીંગ પાવર (શક્તિ) માં ફેરફારની માત્રા $x \times 10^{-4} \,V$ છે. (ધારી લો કે $H ^{+}$ ની સાંદ્રતા માં ફેરબદલ થતા $MnO _{4}^{-}$ અને $Mn ^{2+}$ ની સાંદ્રતા સમાન રહે છે) તો $x$ નું મૂલ્ય ..... છે.
$ CuSO_4$ અને $AgNO_3$ ના કોષને શ્નેણીમાં જોડીને પ્રવાહ પસાર કરતાં પ્રથમ કોષમાં $1\, mg$ કોપર જમાં થતુ હોય તો બીજા કોષમાં કેટલ ......... $\mathrm{mg}$ ચાંદી જમા થશે? ( $A_{Cu}=63.57 ,A_{Ag}=107.88$ )
જ્યારે એસિડિક પાણીમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે $965\,seconds$ માં $NTP$ એ $112\,mL$ હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે. તો પસાર કરેલો પ્રવાહ એમ્પિયરમાં જણાવો.
એક સેકન્ડ માટે $965$ એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી સિલ્વર કપ પર સિલ્વરનું પ્લેટીંગ કરવામાં આવે છે કેટલા ............. ગ્રામ $Ag$ જમા થાય છે? $(Ag = 107.87)$
જુદા જુદા વિદ્યુતવિભાજ્ય ધરાવતા વિદ્યુતવિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાં એકસમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે, તો વિવિધ વિદ્યુતધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નીપજોનો જથ્થો શાના સમપ્રમાણમાં હોય ?