Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$[\mathrm{Pd}(\mathrm{F})(\mathrm{Cl})(\mathrm{Br})(\mathrm{I})]^{2-}$ એ $n$ સંખ્યાના ભૌમિતિક સમઘટકો ધરાવે છે. તો $[Fe(CN)_6]^{\mathrm{n}-6}$ ની સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSC)$ અનુક્રમે જણાવો.
સંકીર્ણ $A$ની રચના $H _{12} O _{6} Cl _{3} Cr$ છે.જો સંકીર્ણ સાંદ્ર. $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી $13.5 \%$ ગુમાવે છે $,$ તો $A$ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે?
[આપેલ છે :પરમાણ્વીય દળ:-$Cr =52$ $amu$ અને $Cl =35\, amu ]$
પ્રતિચુંબકીય સંકીર્ણ $[NiL_4]$ બનાવવા નિકલ $(Z = 28)$ એ એકઋણભારીય એકદતીય લિગેન્ડ સાથે સંયોજાય છે. તો તેમાં સંકળાયેલુ સંકરણ અને હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો.