અહીં $z$ વાયુનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે.આથી $z$ એ સરળતાથી ઓક્સિડેશન પામે છે.
$[\Lambda_{\mathrm{H}^{+}}^{\circ}=350 \,\mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1},\Lambda_{\mathrm{CH}_{3} \mathrm{COO}^{-}}^{\circ}=50\, \mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1}]$
$Mn^{2+} +2e- \rightarrow Mn;\, E^o = -1.18\,V$
$2(Mn^{3+} +e^- \rightarrow Mn^{2+} )\,;\,E^o=+1.51\,V$
તો $3Mn^{2+} \rightarrow Mn+ 2Mn^{3+}$ માટે $E^o$ કેટલો થશે ?
$F{e^{ + 2 }} + 2{e^ - }\, \to \,Fe\,;\,\,\,\,{E^o} = - 0.440\,V$
$F{e^{ + 3 }} + 3{e^ - }\, \to \,Fe\,;\,\,\,\,{E^o} = - 0.036\,V$
તો $F{e^{ + 3 }} + {e^ - } \to \,F{e^{ + 2 }}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોન પોટેન્શિયલ $({E^o})$ .............. $\mathrm{V}$ છે.