Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેનામાંથી ક્યુ $Al_2(SO_4)_3$ ની તુલ્યવાહકતાને સાચી રીતે રજૂ કરે છે ? $\mathop {{\Lambda _{A{l^{3 + }}}}}\limits^{o\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} $ અને $\mathop {{\Lambda _{SO_4^{2 - }}}}\limits^{o\,\,\,\,\,\,\,\,\,\,\,} $ અનુવર્તી આયનોની અનંત મંદને તુલ્યવાહકતા છે.
જલીય $NaOH$ના વિદ્યુત વિભાજય દરમિયાન $NTP$ પર $4$ ગ્રામ ${O_2}$ એનોડ પર ઉત્પન્ન થયેલ છે , કેથોડ પર ઉત્પન્ન વાયુ એ ............... $\mathrm{litres}$ થશે.
$A, B, C$ અને $D$ ચાર ધાતુઓ માટે પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલ $-3.05, 1.66, -0.40$ અને $0.80$ વોલ્ટ છે. મહત્તમ રસાયણિક સક્રિયતા કોના દ્વારા દર્શાવાય છે?