Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Cr,\,Mn,\,Fe$ અને $Co$ માટે $E^{0}\, M^{3+}/ M^{2+}$ ની કિંમતો અનુક્રમે $- 0.41,\,+ 1.57\, + 0.77$ અને $+ 1.97 \,V$ હોય, તો કઈ ધાતુ માટે ઓક્સિડેશન અવસ્થા $+2$ થી $+3$ નો ફેરફાર સૌથી સહેલો છે?
$298\, K$ એ $Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn$ નો કોષ પોટેન્શિયલ $0.801 \,V$ છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ $10^{-2}$ છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા $....$ છે.
(આપેલ : $E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V$ ધારી લો $\frac{2.303 RT }{ F }=0.06\, V$ )
$STP$ એ પાણીથી મંદ કરેલા એસિડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા $965 $ સેકન્ડમાં $112$ મિલી હાઈડ્રોજન વાયુ કેથોડ પર જમા થાય છે. તો એમ્પિયરમાં કેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે?