MCQ
$\frac{ d }{ dx }\left(\tan x ^0\right)=\ldots \ldots \ldots$
  • $\frac{\pi}{180} \sec ^2 x^0$
  • B
    $\frac{180}{\pi} \sec ^2 x^0$
  • C
    $\sec ^2 x^0$
  • D
    $\pi \sec ^2 x^0$

Answer

Correct option: A.
$\frac{\pi}{180} \sec ^2 x^0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
  {x,x < 0} \\ 
  {1 + {x^2},x \geqslant 0} 
\end{array}} \right.$ અને $g(x) = 1 + x - [x],$ હોય તો $fog\ (x)$ નો વિસ્તારગણ ..... થાય.( જ્યા [.] એ મહત્તમ પુર્ણાક છે)
$\int_0^{\pi /8} {\frac{{{{\sec }^2}2x}}{2}\,dx = } $
$10$ મીટર એક નિસરણી કે જેનો એક છેડો શિરોલંબ દિવાલ સાથે સ્થિર છે. અને બીજો છેડો તળીયા પર છે. નીચેનો છેડો $2$ મીટર/મીનીટના દરે દિવાલથી દૂર ખસે છે. જ્યારે તેનો પાયો દિવાલથી $6$ મીટર દૂર હોય ત્યારે ઉપરના છેડાનો (અધોદિશામાં) પડવાનો દર કેટલો થાય છે?
જો $R$ એ ગણ $N \times N$ પરનોે સંબંધ દર્શાવે કે જે $(a,\,b)R(c,\,d) \Rightarrow a + d = b + c.$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ $. ..... . .$
જો $y\left( n \right) = {e^x}{e^{{x^2}}}...{e^{{x^n}}},0 < x < 1$ હોય, તો $x = \frac{1}{2}$ આગળ $\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{dy\left( n \right)}}{{dx}} =\ ........$
જો $'R'$ એ $'a'$ ની ન્યૂનતમ  કિમંત છે કે જેથી વિધેય $\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{2}+\mathrm{ax}+1$ એ  $[1,2]$ પર વધતું વિધેય થાય અને  $'S'$ એ $'a'$ ની મહતમ કિમંત છે કે જેથી વિધેય $f(x)=x^{2}+a x+1$ એ  $[1,2]$ અંતરાલ પર ઘટતું વિધેય થાય છે તો $|\mathrm{R}-\mathrm{S}|$ ની  કિમંત મેળવો.
સમીકરણોની જોડ $2x + y + z = \beta $ , $10x - y + \alpha z = 10$ અને  $4x+ 3y-z =6$ ને એકાકી ઉકેલ હોય તો તે  . . . . પર આધારિત હોય.
${a^x} + \log x.\sin x$ નું વિકલન મેળવો.
જો $\alpha, \beta ,\gamma$ એ કોઇ રેખાએ $x, y, z$ અક્ષની ઘન દિશા સાથે બનાવેલ ખૂણા હોય તો $sin^2\alpha + sin^2n + sin^2\gamma = …….$
$\int_{}^{} {\frac{1}{{{{[{{(x - 1)}^3}{{(x + 2)}^5}]}^{1/4}}}}\;dx} $=