સમીકરણોની જોડ $2x + y + z = \beta $ , $10x - y + \alpha z = 10$ અને  $4x+ 3y-z =6$ ને એકાકી ઉકેલ હોય તો તે  . . . . પર આધારિત હોય.
  • Aબંને  $\alpha $ અને  $\beta $
  • B$\beta $ કે  $\alpha $ પૈકી એકપણ નહીં.
  • Cમાત્ર $\beta $ 
  • Dમાત્ર $\alpha $
Advanced
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=6$  ; $\alpha x+\beta y+7 z=3$  ; $x+2 y+3 z=14$ માટે નીચેનાં પૈકી ક્યું સાચું નથી ?
    View Solution
  • 2
    સમીકરણ સહતિ  $x+y+z=\alpha$  ; $\alpha x+2 \alpha y+3 z=-1$  ;   $x+3 \alpha y+5 z=4$    સુસંગત થાય તેવી $\alpha$ ની કિંમતોની સંખ્યા ............ છે.
    View Solution
  • 3
    જો શ્રેણિક  $\left( {A - \frac{I}{2}} \right)$ અને ${A + \frac{I}{2}}$ એ લંબચ્છેદિ હોય તો 
    View Solution
  • 4
    જો $\left| {{\kern 1pt} \begin{array}{*{20}{c}}1&2&3\\2&x&3\\3&4&5\end{array}\,} \right| = 0 $ તો $ x =$
    View Solution
  • 5
    જો $P\left( \theta  \right) = \left[ {\begin{array}{*{20}{c}}  1&{\cot \theta } \\   { - \cot \theta }&1 \end{array}} \right]$ અને  $PQ$ = $I$, તો $\left( {\text{cosec}{^2}\theta } \right)Q \  ($કે જ્યાં $I$ એ $2×2$ કક્ષાનો એકમ શ્રેણિક છે.$)$
    View Solution
  • 6
    જો $x + y - z = 0,\,3x - \alpha y - 3z = 0,\,\,x - 3y + z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\alpha$ ની કિમત મેળવો.
    View Solution
  • 7
    $\lambda $ ની . . . . કિમત માટે સમીકરણની સંહતિ $2x - y - z = 12,$ $x - 2y + z = - 4,$ $x + y + \lambda z = 4$ ને એકપણ ઉકેલ શકય નથી.
    View Solution
  • 8
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}a&0&0\\0&b&0\\0&0&c\end{array}} \right]$, તો ${A^n} = $
    View Solution
  • 9
    જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x ^{3}+ ax ^{2}+ bx + c =0,( a , b , c \in R$ અને  $a , b \neq 0)$ ના બીજ છે અને સમીકરણો ($u,v,w$ ના ચલમાં)  $\alpha u+\beta v+\gamma w=0, \beta u+\gamma v+\alpha w=0$ $\gamma u +\alpha v +\beta w =0$ એ શૂન્યતર ઉકેલ ધરાવે છે તો  $\frac{a^{2}}{b}$ ની કિમંત મેળવો.
    View Solution
  • 10
    જો $A$ એ $n$ કક્ષા વાળો ચોરચ શ્રેણિક છે અને $A = kB$, કે જ્યાં $k$ એ અદીશ છે , તો $|A|= . .. .$
    View Solution