MCQ
${d \over {dx}}\sqrt {{{1 - \sin 2x} \over {1 + \sin 2x}}} = $
  • A
    ${\sec ^2}x$
  • $ - {\sec ^2}\left( {{\pi \over 4} - x} \right)$
  • C
    ${\sec ^2}\left( {{\pi \over 4} + x} \right)$
  • D
    ${\sec ^2}\left( {{\pi \over 4} - x} \right)$

Answer

Correct option: B.
$ - {\sec ^2}\left( {{\pi \over 4} - x} \right)$
b
(b) $y = \sqrt {\frac{{1 - \sin 2x}}{{1 + \sin 2x}}} = \frac{{\cos x - \sin x}}{{\cos x + \sin x}}$

$ = \frac{{1 - \tan x}}{{1 + \tan x}} = \tan \left( {\frac{\pi }{4} - x} \right) $

$\Rightarrow \frac{{dy}}{{dx}} = - {\sec ^2}\left( {\frac{\pi }{4} - x} \right)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ગણ $\{1 \leq  x \leq  100\}$ માંથી કોઇ એક પ્રાક્રૂતિક સંખ્યા પસંદ કરવામા આવે તો અસમતા  $x^2 -13x \leq  30$ ને સંતોષે એવી સંખ્યા મળે એની કેટલી સંભાવના થાય ?
જો $A$ એ સંમિત શ્રેણિક છે અને  $B$ વિસંમિત શ્રેણિક છે કે જેથી $A + B = \left[ {\begin{array}{*{20}{c}}
2&3\\
5&{ - 1}
\end{array}} \right]$ , તો $AB$ મેળવો.
$\int_0^a {{x^4}\sqrt {{a^2} - {x^2}} } \,dx = $
$10$ મીટર એક નિસરણી કે જેનો એક છેડો શિરોલંબ દિવાલ સાથે સ્થિર છે. અને બીજો છેડો તળીયા પર છે. નીચેનો છેડો $2$ મીટર/મીનીટના દરે દિવાલથી દૂર ખસે છે. જ્યારે તેનો પાયો દિવાલથી $6$ મીટર દૂર હોય ત્યારે ઉપરના છેડાનો (અધોદિશામાં) પડવાનો દર કેટલો થાય છે?
ધારેા કે $f(x)=(x+1)^2-1 \,x\geq -1 $.

વિધાન $1:$ $S=\{x:f(x)=f^{-1}(x)\}=\left\{ {0, - 1} \right\}$

વિધાન $2$ : $ f $ એ એક-એક અને વ્યાપત છે.

$\cos \left[ {2{{\cos }^{ - 1}}\frac{1}{5} + {{\sin }^{ - 1}}\frac{1}{5}} \right] = $
${y^2}\,dx + ({x^2} - xy + {y^2})\,\,dy = 0$ નો ઉકેલ મેળવો.
$(3,2) (8,12) (11,8)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ...... છે.
Assuming that for a husband-wife couple the chances of their child being a boy or a girl are the same, the probability of their two children being a boy and a girl is
વક્ર પરના બિંદુ $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{{{x^2} + {y^2}}}{{2xy}}$ નું સમાધાન કરે છે અને વક્ર બિંદુ $(2, 1)$ માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ મેળવો.