વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :
નીપન $A$ અને નીપન $B$ માં ઓક્સિજન પરમાણુઓ કુલ સંખ્યા ........... છે.